ગીત ના બોલ.
રાધા ને મીરા બેઉ પાગલ બને
કહે કાનુડા તને કોણ ગમે
બેઉ ના પ્રેમ માં કોણ ચડે
કહે કાનુડા તને કોણ ગમે..
સોળે શણગાર સજી રાધા મનાવે
જોગણ બની ને મીરા મનને લોભાવે
ભક્તિ ને શક્તિ માં કોણ ચડે
કહે કાનુડા તને કોણ ગમે..
મોરલીના નાદે રાધા શાનભાન ભુલે
ઘાયલ બની મીરા છમ છમ નાચે
જગની વાતો ની બેઉ પરવાહ ના કરે
કહે કાનુડા તને કોણ ગમે..
તારા સુરત માં રાધા લોભાણી
તારી મુરત માં મીરા સમાણી
ત્રાજવે જો તોળે તો કોઈ ના નમે
કહે કાનુડા તને કોણ ગમે..
રાધા કહે હું જીદ ના છોડું
મીરા કહે હું હાર ના માનું
ભક્તો ના ભાવને કાનુડો નમે
કહે કાનુડા તને કોણ ગમે..
Like. Comment. Share. Subscribe.
#KrishnaBhajan #KanudaTaneKonGame #GujaratiBhajan
Nguồn: https://buonhangthoitrang.com/
Xem thêm bài viết khác: https://buonhangthoitrang.com/game/
Xem thêm Bài Viết:
- Nổ hũ Free Fire – Kinh nghiệm chơi “Bách chiến bách thắng”
- Dạy cách đánh xóc đĩa tại nhà cái Dabet dễ hiểu nhất dành cho người mới
- CoD Black Ops 2 Wager Match #6 with Vikkstar (CoD Gun Game)
- Game of Thrones Food Taste Test
- Rogue Iron Game – Ep. 17 / Split Triplet – Individual Men Event 7 – 2019 Reebok CrossFit Games
બા બહુ સરસ છે ભજન
I like these all of kirtans
Superr se bhi uperr dadima ap bahut achha sing kr rahi haii
Super dadi
Khub khub saras ba
Bauj Saras Baa .. aavaj video post karta rehjo … Jai Shree Krishna 🙏
Vah baa maza avi gay
Ban ney
બા બહુ જસરસ ભજન છે.
Very nice Aunty. Please keep posting bhajans🙏
બા બહુજ સરસ ગાયુ બહુજ ગમ્યુ જય શ્રી ક્રિષ્ના પ્રણામ
Bhut sunder Bhajen baa Aanand aa gya… Jai Shree Krishna 🙏🙏🙏
Very nice bhajan
Jay shree Radhe krishna ba…
Sars bhajan che